Advertisement
Virajsinh

VeeRa

Feb 14th, 2018
312
0
Never
Not a member of Pastebin yet? Sign Up, it unlocks many cool features!
text 1.22 KB | None | 0 0
  1. ❝ѶɘɘRɐ😎😋😜❞
  2. ❛આજે મારે થોડુંક કેહવું છે કે આજે ઘણા બધા લોકો એ Valentine Day ઊજવ્યો હશે જ. તેમાં પણ અમુક ને પોતાનું Crush મળી પણ ગયું હશે. સાત જ દિવસ માં જો તમે આટલું બધું કરી શકતા હોય તમારા Crush માટે તો, તમારા મા-બાપ આખી જિંદગી સુખ-દુઃખ માં પણ તમારી જોડે હોઈ છે. સુખ માં તો વધારે ન કહેવાય કેમ કે મા-બાપ દુઃખમાં જ તમને યાદ આવે. જ્યારે કોઈ ન હોઈ ત્યારે ગમે તેવી હાલત માં તમારી સાથે તમારા માઁ-બાપ હશે જ. ક્યારેય તેને આઇ લવ યુ કહ્યું છે જો કે નહીં જ કહ્યું હોય. ક્યારેક એને પણ Hug, Chocolate, Love You પણ કહેવાય.❜
  3. - વીરા (MojMaaRevu)
  4.  
  5. 10:31pm 14/02/2018
Advertisement
Add Comment
Please, Sign In to add comment
Advertisement