Advertisement
Not a member of Pastebin yet?
Sign Up,
it unlocks many cool features!

નવી દિલ્હી, તા. ૨૨

ભ્રષ્ટાચારના આરોપો અને પક્ષમાં ભારે વિરોધને પગલે રાજીનામું આપ્યું

પક્ષપ્રમુખની ચૂંટણી પૂર્વેની બેઠકમાં હાઈડ્રામા

અધ્યક્ષપદ માટે રાજનાથસિંહનાં નામ પર સર્વસંમતિ હોવાની ચર્ચા

સંઘને પણ વાંધો નથી, નિર્વિરોધ ચૂંટાઈ શકે છે

આજે ભાજપની સંસદીય સમિતિની બેઠક

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ મંગળવારે રાત્રે નાટકીય અંદાજમાં પક્ષના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ભૈયાજી જોશી સાથેની બેઠકના કેટલાક કલાક બાદ જ ગડકરીએ રાજીનામાની જાહેરાત કરી હતી. ગડકરીનાં રાજીનામા બાદ પક્ષના ઉત્તરપ્રદેશના સાંસદ રાજનાથસિંહ અધ્યક્ષપદની હરીફાઈમાં સૌથી આગળ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ પણ રાજનાથસિંહનાં નામ પર સંમતિ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, જોકે નવા અધ્યક્ષની રેસમાં વેંકૈયા નાયડુનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે બુધવારે સવારે પક્ષની સંસદીય સમિતિને બેઠકમાં રાજનાથસિંહના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે તેમ સૂત્રો જણાવે છે. બીજી તરફ પક્ષના વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ પણ અધ્યક્ષપદ માટેનું નામાંકનપત્ર મંગાવ્યું હતું. જોકે રાજનાથસિંહના નામ પર સર્વસંમત્તિ સધાતા યશવંત સિંહા હવે નામાંકનપત્ર નહીં ભરે.

ગડકરી વિરુદ્ધ વાતાવરણ બનવાનો ઘટનાક્રમ

૧. શનિવારે લાલકૃષ્ણ અડવાણીએ અધ્યક્ષપદે ફરી વાર ગડકરીને બદલે સુષ્મા સ્વરાજનાં નામને આગળ કર્યું હતું

૨. મંગળવારે આઇટીએ ગડકરીના પૂર્તિ ગ્રૂપ સાથે સંકળાયેલી કંપનીઓની તપાસ હાથ ધરી હતી

૩. મંગળવારે યશવંત સિંહાએ પણ નામાંકનપત્ર મગાવતા ગડકરીની મુશ્કેલીઓ વધી હતી, અડવાણીએ સિન્હાનું નામ આગળ કર્યું હતું

૪. રાજ્યસભામાં પક્ષના નેતા અરુણ જેટલીના ઘરે બેઠક હતી

૫. ગડકરીએ નાગપુરમાં પહેલી ફેબ્રુઆરીએ આઇટી સમક્ષ હાજર પણ થવાનું છે, જ્યારે ૨૩મી જાન્યુઆરીએ અધ્યક્ષપદની ચૂંટણી છે.

મેં ભ્રષ્ટાચારના આરોપોથી કંટાળીને રાજીનામું આપ્યું છે. પક્ષનાં અધ્યક્ષપદ માટે સંઘ મારા નામનો પ્રસ્તાવ ન મૂકે. હું ક્લીનચિટ મળશે પછી પાછો ફરીશ. મારી સામે કેન્દ્ર સરકારે રાજકીય ષડ્યંત્ર રચ્યું છે. મેં કશું ખોટું કર્યું નથી, હું કોઈ પણ પ્રકારની તપાસ માટે તૈયાર છું, પણ પાર્ટી હિતને નુકસાન પહોંચાડવા માગતો નથી.

- નીતિન ગડકરી

Advertisement
Add Comment
Please, Sign In to add comment
Advertisement